Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ભેંસ લે-વેચ
ગુજરાત
દેવભુમિ દ્વારકા
બે. વેચવાની. છે
Bodu Mandhra
Apr 13 '25 05:01 PM
બે. વેચવાની. છે
Bodu Mandhra ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
એક. પેલુ. વેતર. તન લીટર દુધ. એક. તન. વેતર. સાડા. તન લીટર. દુધ ચાદરીમા
₹ 95000
સ્થળ : ગુરગઢ,કલ્યાણપુર,દેવભુમિ દ્વારકા
View All
લેવી હોય તો ફોન કરો
આ ભેસ વેચવાની છે પાંચ થી સાડા પાંચ લિટર દૂધ છે ૨૮ દિવસ ની વીયાણલ છે જાફરાબાદી ખડેલી છે
...વધુ વાંચો
Rahil Abhesora
બેટા
વેચાણ
...વધુ વાંચો
Dosu Ismail
માંડવી નો ચારો વેચવાનો છે
માંડવી નો ચારો
...વધુ વાંચો
Jagdish Solanki
પેલા વેતર નોં ખડેલો અને ૧ ભે સ્
૬ મહિના નો ગાભન ખડેલો બની નાશલ નો ૨ વેતર ની ભે સ્
...વધુ વાંચો
Nayabha Manek
2vetar bhesh
lambay uchay Puri 25/30 di kachi
...વધુ વાંચો
Dilip Varotariya
જુવાર વેચવાની છે
૧ પૂરા ના. ૧૮ રૂપિયા
...વધુ વાંચો
Anil Nandaniya
ભેંસ વેચવાની છે
ભેંસ ભેસ વાનીસે ચાર ચાર લીટર દૂધ નીચે પાડો
...વધુ વાંચો
પ્રતાપસિંહ સિસોદીયા
ટાયર વેચવા નુ છે
કિમત 4000
...વધુ વાંચો
Meraman.ahir Ahir
pado
pado ves vano se
...વધુ વાંચો
Bhavyaraj Tagamadiya
ખડેલું
ખડેલી ભેંસ પેલું વેતર છઠ્ઠો મહિનો ગાભણી છે
...વધુ વાંચો
Sursinhbhai Dodiya
બની ભેંસો 2 વેચવાનો છે
બની ભેંસો બે વેચવાની છે એક ભેંસને આઠ મહિનાનું ગાભ છે એક ભેંસને ચાર મહિનાનું ગાભછે દોવા દઈએ છે ત્રણ ત્રણ લીટર દૂધ આવે છે
...વધુ વાંચો
Sagar Siyad
આભેસવેચવાનીછે
બધીજવાદેરીછે3વેતરછે
...વધુ વાંચો
નાગડા ગઢવી
ભેંસ વેચવાની છે
8238212412
...વધુ વાંચો
Deva લખમણ
ભેસ
૨વેતર.૨લીટર.દુધ.૨મહીનાની.ગાભણ.પારુ.નથી
...વધુ વાંચો
ભાવેશ રાડા
ખડેલી વેચવાની છે
અખંડ છે
...વધુ વાંચો
Mahesh Vaghela
વેચવાની છે
ખળેલુ વેચવાનું છે પેલું વેતર વયાશે આઠ મયનાનો ગાભ
...વધુ વાંચો
પ્રવિણ જોગલ
ઘોડી ના સાટા માં ભેંશ
ઘોડી ના સાટા કરવા ના સે ભેશ હારે ભેંશ હોય તો જ મેસેજ કરવો રોકડે નથી આપવા ની રોકડે નથી આપવા ની ભાઈ
...વધુ વાંચો
Sanjay Satiya
ભેંસ વેચવાની છે
ભેંસ વેચવાની છે વેતર ત્રીજું છે ૨ મહિના ની વિયાનેલ છે નીચે પાડી છે ૪ થી ૪:૫ લીટર દૂધ હાજર મા આવે છે સાવ સોજી છે બધીજ જવાબદારી થી આપવાની છે પારુ ઉપર કમપ્લિત છે ઊંચાઈ લંબાઈ પૂરી છે ગામ કૂકરાસ ગીર તાલુકો વેરાવળ જિલ્લો ગીર સોમનાથ નામ જુનેદ ભાઈ મો:-7046632067 લેવા માટે રૂબરૂ આવી જવું ભેંસ ની કીમત:-72000 રાખેલ છે રૂબરૂ જોયા પછી કિંમતમાં થોડો ફેરફાર કરવામાં આવશે
...વધુ વાંચો
જુનેદભાઈ બ્લોચ
ફોગર
ફોગર લગાવી આપીશું અથવા લેવા માટે ફોન કરી શકો
...વધુ વાંચો
Parbat Pampaniya
૩ વેતર ભુરી ભેંસ વેચવાની સે
૫ મહિના ગાભણ સે બેય ટાઈમ ૨ લીટર દુધ નીચે પાડો આપેલી કિંમત માં થોડોક ફેરફાર થશે
...વધુ વાંચો
Hardik Padhiyar
khadeli
3 Varshney se phone Karen khota phone karvananahi
...વધુ વાંચો
Bhagu K Leva
પાડો વેચવાનો છે
એક વર્ષ થી ભેંસુ થાય મારવા ફરવા નિ ફુલ જવાબ દારી
...વધુ વાંચો
Vijay Jora
ભેંસ વેચવાની
ભેંસ વેચવાની છે ત્રીજું વેતર વ્યા છે બીજા વેતરમાં શાળા 6 l દૂધ હતું ભેંસ બહુ સારી છે કોઈએ ખોટો ફોન કરવો નહીં કિંમતમાં થોડો ઘણો ફેરફાર થશે
...વધુ વાંચો
Odedara Mahesh
પાડી વેચવાની છે
જાફરાબાદી પાડી છે 2 વર્ષની છે
...વધુ વાંચો
Hanzala Girnari
madvino.charo.
madvino.charo.vechvano.che.
...વધુ વાંચો
ભરત માકડીયા
2
બેયા ની કિમત 1 લાખન ને 30 હજાર સે ફિકાસ બની 4 મહિના ની ગભણી હાલ માં 4 થી 4/5 લિટર દૂધ સે ઓલી માં એટલુ જ સે બેયા સમય દોવરવી લેવા ની સુત પારુ નાથી ખાન ઉપર દોયે
...વધુ વાંચો
Ram Rabari
ખડેલી
ખડેલી વેસવાની સે પારેટ સે 5 મહિના ગાભ 3 3 લીટર દૂધ ગાભ આસર ની જવાબદારી
...વધુ વાંચો
કાના ભાઈ મેર
સાર વેસવાની સે
સાર વેસવાની સે ૩૦૦૦ હજાર પૂરા વેસવાના સે
...વધુ વાંચો
Vijay Modha
15 divasi kasi
10. 10 litar dudh 4 vetar vyase usay lumbay full ho
...વધુ વાંચો
Savdas Odedara
પશુઓ માટે ના ગાદલા કાઉ મેટ
પશુઓ માટે ના ગાદલા પશુઓ ને આરામ આપે આચર ની બીમારી થી બચાવે દૂધ માં વધારો સાઈઝ 5*8 ઓલ ગુજરાત ડિલિવરી વધારે માહિતી માટે ફોન કરવો આખા ગુજરાત માં ડીલરશિપ આપવાની છે cow mate cow mat પશુઓ માટે પાણી ના ફોગર ગરમી થી બચાવે દૂધ મા વધારો કરે
...વધુ વાંચો
પંકજ ઓડેદરા
ભેંસ વેચવાની છે
૩ જુ વેતર પંદર દિવસ ની કાચી બધી જવાબદારી ઉંચાઈ લંબાઈ પુરી
...વધુ વાંચો
ગોવિંદ કરમટા
પારૂ વેચવાનું છે
પારૂ વેચવાનું છે 10 દીવસ નુ છે
...વધુ વાંચો
નીતિશ છેલાણા
ભેસુ ખડેલા લેવાના છે
ઠાલા ખડેલા લેવાના સે ઠાલી યા દોવાદે તેવી ભેસ લેવાની સે જી-દેવભુમિ દ્વારકા યા પોરબંદર માં હોયતો ચાલે વિડિયો યા ફોટા મોકલો ભાઇ કિંમત માં માપે હોયતો ચાલે ભાઇ
...વધુ વાંચો
Raju Bhai Vaghela
આખો તબેલો વેચવા નો છે
7 ભેંસ. 3 ગયો
...વધુ વાંચો
Parbat Pindariya
ખડાઈ વેચવાની છે
ચાર વર્ષની છે
...વધુ વાંચો
Abhaysinh Gohil
ભેંશ વેચવાની છે બેજુ વેતરછે છે
અઢી મયનાની વેયણ છે પારુ છે પાશ પાશ લેટર દુધ આપી છે દુવરાવી લેવાની શુડ
...વધુ વાંચો
નાગેશ ભાઇ મેર Parmar
ભેસ વેચવાની છે
વેતર 4 વિયાણી છે દુધ 4/4આવે છે ડોઢ મયના ની વીયાણ લ છે
...વધુ વાંચો
Nagabhai Karmur
ભેંસ વેચવાની છે
બીજાવેતરની ખડાય વેચવાની છે ગાભણી 5મહીનાની
...વધુ વાંચો
રામભાઇ બવા
ભેંસ વેચવાની છે
ત્રીજુ વેતર સાડા ચાર લીટર દુધ પાડી ઉપર દોવા દે દોવામાં સાવ સોજી કાઠે લંબાઈ પુરી
...વધુ વાંચો
રાજૂ કારાવદરા
આભેશ આપવાની છે
આજે વિયાણી બીજું વેધર આગળ ના વેધરમાં 5 લીટર દૂધ હતુ
...વધુ વાંચો
Shaktisinh Parmar
ભેસ વેચવાની છે ચોથુ વેતર
વીસ દિવસ ની વાર છે આ નબર ઉપર ફોન કરવો 8141912053
...વધુ વાંચો
Nijam Juneja
Bhes levies parethi gabhni hale 4.5.6.7.8. Gabha hale Jafri joya
Bhes levies parethi gabhni hale 4.5.6.7.8. Gabha hale Jafri joya
...વધુ વાંચો
Badur Dangar
ભેંસ વેચવાની છે.
પેલું વેતર 10 15 દિવસ કાચી છે.
...વધુ વાંચો
Hitesh Ahir
ભેંસ વેચવાની છે
વેતર વિયાણી 4થુ છે દૂધ 4/4ડોઢમયનાનીછે
...વધુ વાંચો
Bhavin Karmur
ઓરીજનલ જાફરાબાદી ખડેલી
પેલું વેતરવ્યાણેલી પેલા વેતરમાં 10 લીટર દૂધ હતું 18|2|25 એ ફરી ગયેલ છે હાલ દોવા દેતી નથી એકદમ શાત સ્વભાવની લેવાની ગણતરી હોય એ જ ફોન કરે ફોટા વિડીયો નાખવામાં નહીં આવે
...વધુ વાંચો
Divyesh Patel
ખડેલી વેસવાની છે 2વેતર ધાભળી 9
ખડેલી વેસવાની છે 2વેતર ધાભળી છે 9ધાભળી છે 7 7 લીટરકરેછે જવાબદારીછે 7359200427
...વધુ વાંચો
રામ દીનેસ પરમાર
ભેંસ વેચવાની છે
ભેંસ વેચવાની છે નીચે પાડો છે સાડા છ લીટર હાજરમાં દૂધ આપે છે ત્રીજું વેતર જાફરાબાદી છે
...વધુ વાંચો
Kana Bhai Rathod
બે ખડેલા વેચવાના છે
બે ખડેલા વેચવાના છે એક ત્રણ મહિનાનું ગાભણ કિંમત 60,000 બીજું એક મહિનો અને દસ દિવસનનુ ગાભણ કિંમત 60,000
...વધુ વાંચો
Khimabhai Khambhala
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ