• Welcome to Piplana Pane
  • Helpline: +91 99414 99714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
365 Power+ મિનર...
365 Power+ મિનર...
365 Power+ મિનર...
365 Power+ મિનર...
365 Power+ મિનર...
365 Power+ મિનર...
365 Power+ મિનર...
365 Power+ મિનર...
365 Power+ મિનર...
365 Power+ મિનર...
365 Power+ મિનર...
365 Power+ મિનર...
  • Total Veterinary Solution

  • Mar 13 '24 11:04 AM

365 Power+ મિનરલ મિક્સર પાવડર

  • Total Veterinary Solution ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

પશુપાલન એટલે પશુઓનું ધ્યાન રાખવું , એમની તંદુરસ્તી ની કાળજી લેવી , પશુઓને પૂરતા પ્રમાણ માં ખોરાક-પાણી મળી રહે તેનું ધ્યાન રાખવું , દૂધ ઉત્પાદન માં વધારો કરવો અને બીજું ઘણું બધું ... પણ શું આ બધી જ સાવચેતી રાખવા છતાં તમારા પશુ શારિરીક રીતે નબળાં રહે છે? તો દુધાળા પશુઓને હેલ્થી રાખવાનો ઉપાય મળી ગયો છે. *ટોટલ વેટરનરી સોલ્યુશન* જે લાવ્યું છે બીજા મિનરલ પાવડર કરતા ઘણું અલગ એક નવુ સંશોધિત *365 પાવર પ્લસ મેથો ચીલેટેડ મિનરલ મિક્સર પાવડર*. દુધાળા પશુઓમાં દૂધ ઉત્પાદન અને ફેટ નો પણ વધારો કરવા સાથે બીજા ઘણા ફાયદા છે આ પાવડરના જેવા કે, -વિટામિન્સ અને મિનરલ્સની કમી દૂર થશે -પ્રજનન ક્ષમતામાં વઘારો કરશે -રોગ પ્રતિકારક શક્તિ વધારશે -પ્રોટીન અને ફાઇબર પૂરું પાડી પાચન શક્તિ અને ભૂખ માં વધારો કરશે -ગાભણ પશુ, દુધાળા પશુ, દૂધ ન આપતા પશુ, નાના બચ્ચાને આપી શકાય છે -મિનરલ ડેરી પેલેટેબલ ફ્લેવર નું હોવાથી ખાવા માં પણ સરળતા રહે છે અને જો કોઈ પણ પશુપાલક મિત્રો ને મિનરલ પાઉડર વાપર્યા પછી કોઈ પણ જાત નો ફાયદો ના મળે તો રિફંડ આપવા માં આવશે. એક તંદુરસ્ત પશુ જ પશુપાલક ને સમૃદ્ધ અને સફળ બનાવવાનો સ્ત્રોત છે. તો પશુના સારા સ્વ્યાસ્થ સાથે તમારા આર્થિક વિકાસ માટે આજે જ અમારો સંપર્ક કરો. +91 98246 50789


₹ 770

સ્થળ : રાજકોટ

ભોજાભાઈ. બી. ઝાલા
વેચવા નો છે એક ગોઢલો બળદ એક વાવણી વાવેલ છે સાવ સોજો છે ગમેતે બાધે સોળે લંબાઈ ઉંચાઈ પૂરી છે બધી રીતે સોખો છે હાલવા માં ફુલ પાણી યારા છે કિંમત છે. 35000. હજાર છે વેચવા ની છે બે સાયકલ નવી સાયકલ ની કિંમત છે. 3000. હજાર છે જુની. સાયકલ ની કિંમત છે. 1500. રૂપિયા છે વેચવા નુ છે એક બળદ ગાડું લોખંડ ની ઉધૂ છે ચાલુ કપલીટ છે કિંમત છે. 14000. રૂપિયા છે વેચવા નો છે બંબો સવા નો છે બોરનો હેવી છે. દસ કેજી છે. 250. ફુટ છે કિંમત છે એક મીટર ની. 65. રૂપિયા છે. વેચવા નો છે બંબો. બે નો છે બંબો. બોર નો છે હેવી. દસ. કેજી 100. ફુટ છે કિંમત છે. 4500 રૂપિયા છે લેવા ની છે સીંગળાવાળા ટ્રેક્ટર ની ટોલી કોઈ પાછે વેચવા ની હોય તો કેવું. ફોન નંબર છે. 8000715713. છે
...વધુ વાંચો
ભોજા ભાઈ ઝાલા
Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.