Veljibhai M Kanzariya ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
- લાલ રાજમો બિયારણમા વેચવાનો છે.
- વાલોર જેવો મોટો દાણો તેમજ ઊંચી વેરાયટી.
- વિઘે ૧૫ થી ૧૮ મણ થાય
- યાર્ડમાં તેમજ કોઈપણ મંડળીમાં ૨૫૦૦ થી ૨૮૦૦ સુંધી/મણ વેચાય છે .
- મારી પાસે ૮૦ મણ છે ઓરીજનલ સીયારા માટે કોઈનેજોઈતોહોય તો ૩૫૦૦₹ / મણ ભાવ રહેલ છે. વેલા તે પેલા.