Khavdu Parth ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
yamaha r15 v2 model 2014 ખુબજ સારી કન્ડિશન માં છે અલ્ટો કાર કે કોઈ પણ ફોરવહીલર સાથે એક્સચેન્જ પણ ચાલે.. એન્જિન પાવર ફૂલ છે તાયર ન્યૂ છે બેટરી ન્યૂ છે 2 વરશ ની ગૅરંટી વાળી ગાડીમાં એક પણ રૂપિયા નો ખર્ચો નથી..... ગાડી જોઈને હાંકવાની જો ના ગમે તો પછી આપી જવાની ગાડી માં ફુલ જવાબ દારી વીમો ચાલુ પારસીંગ ચાલુ PUC.. ચાલુ કાગળિયા ઓકે છે બધા નામ ટ્રાન્સફર કરીઆપીશુ...