બીજા વેતર ની ભેંસ વેચવાની છે
ભેંસ વેચવાની છે ચાર પાંચ દિવસની વાર છે વીયા મામા. દોવામાં એકદમ સોજી છે પેલા વેતરમાં સાત સાડા સાત લીટર દૂધ એક ટાઈમનું હતું ટોટલ જવાબદારીથી દેવાની છે પેટ આસરનની ટોટલ જવાબદારી કોઈપણ જાતની ખોટ ખાપણ નથી
...વધુ વાંચો
Nilesh Sigrkhiya