રાજુભાઈ ઓડેદરા ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
સાર દીવસ ની કાસી છે
ગયા વેતર માં ૮ લીટર દૂધ હતું
બધીજ જવાબદારી થી આપવાની છે
સાવ સોજી ભેંસ છે
કીંમત ૧૨૫૦૦૦
રૂબરૂ જોયા પછી કીંમત માં ફેરફાર થાછે
ફોટા કે વીડિયો મોકલવામાં નય આવે