ગોઢલા વેચવાના છે
ઠાલામા હાલતા સાવસોજા બાયુ છોકરા ફેરવે મારવા બેસવા ફરવાની જવાબ. દારી લાંબીલાવ. સાવસોજા ફોટા વિડીયામા ખબરનાપડે રૂબરૂ જોવા આવવુ માહીતી વાચીનેજ. ફોન કરવો કિમત. ફિકસ. છે ભાઈ. હાલતાનો વિડીયો નથી એ. મોકલવામા નય. આવે
જે ભાઈને ફોટા વિડીયો જોવા હોયતે વોટસેપ. કરવો ફરજીયાત. છે કોઈને 1. જોતો હોયતો પન. દેવાનો છે તાતકાલીક. દેવાના છે વેલા તે પેલા ખળેલી કે પારેટ. ભેશ. હોયતો પન. સાટા કરવાના છે જેને વિસાર. હોય. તેજ. રૂબરૂ આવે
જવાબદારીથી દેવાના છે
જાંબાની કિમત. 13. હજાર. છે રોજ્યાની કિમત. 7 હજાર છે જોડીની કિમત. 17. હજાર. છે માહીતી વાચીનેજ. આગળ.
મોટા બડદ. 3 જી ધરના સાવસોજા કોન્ટેક. નંબર. 9737022687. પોપટ. કેશવાલા
કોલીખડા સુકારા તળાવની બાજુમા જોવા મલછે
કિમત. 30000. મોટા બડદ. માટે પોપટ. ભાઈનો સમ્પરક. કરવો
...વધુ વાંચો
રાણાભાઇ ઓડૅદરા