• Welcome to Piplana Pane
  • +91 9941499714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
  • Mehul Chavda

  • Jul 12 '24 11:53 AM

દરેડ લાલપુર મેઇન રોડ બાજુમાં

  • Mehul Chavda ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

નવુ મકાન બંગલો 650 ફુટ બાંધકામ 650 ફૂટ પ્લોટ એરીયા 2‌ નીચે બેડરૂમ 1 ઉપર બેડરૂમ 4 સંડાસ બાથરૂમ ઉપર નીચે પાણીનો બોરિંગ 200 ફૂટ કોરપરેશન નર્મદા પાઇપલાઇન મીઠા પાણીની સપ્લાય આગળ પાર્કિંગ ગાડી સામે કોમન પ્લોટ વીઆઇપી એરિયો મકાન સામે બાલ મંદિર બાજુમાં 1થી 12 હાઇશ સ્કૂલ જગ્યા ફુલ ટાઇટલ કિલર દસ્તાવેજ કમ્પ્લેટ ઓકે ફુલ લોન થઈ જાશે દરેડ મેઈન હાયવે લાલપુર રોડ ઈન્ડીયન પમ્પ ની શામે હાયવે ટચ જી આઈ ડી શી નજીક દરેડ જીઆઇડીસી નજીક જીઆઇડીસી માટે ઉત્તમ ફુલ લોન થઈ જશે મો-૮૯૮૦૫૨‌ ૫૯૧૧ મો મો-૭૦૯૬૩૩ ૩૪૫૯


₹ 1770000

સ્થળ : દરેડ,જામનગર

પ્લોટ વેંચવાનો છે
માધાપર ચોકડી થી ૫ કિલોમીટર... AIIMS એઇમ્સ હોસ્પિટલ થી નજીક તેમ જ અટલ સરોવર (નવા રેસ કોર્સ) ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ તથા નવા ડીસ્ટ્રીકટ કોર્ટ ભવનથી પણ નજીક તેવા પરા પીપળીયાના રહેણાક વિસ્તારમાં આવેલું સુંદર આયોજિત પ્લોટિંગ... આજે જ કોઈ પણ ધંધો અને બંગલો બનાવી રહી સકાય તેવું જીવતું જાગતું ફૂલ હવા ઉજાસ વાળું લોકેશન ... ૧૫0 ફૂટના રોડ ઉપર 36 ફૂટની પહોળાઈ વાળો પ્લોટ,,, ૧૫૦ ફૂટનો રોડ હોવાથી નીચે ગોડાઉન, ૪ દુકાન, નાનું કારખાનું, ખાણી પીણી વગેરે જેવા કોઈ પણ કોમર્શિયલ ધંધો અને ઉપર બંગલો બનાવી રહી શકાય તેવો ૨૪૨ વારનો પ્લોટ વ્યાજબી ભાવ થી વહેંચવાનો છે ... (૩૧,૫00 એક વારના) ,,, પ્લોટ ગમ્યા પછી ભાવમાં બનતું માન રહેશે... ૩ થી ૪ વરસમાં ઓછામાં ઓછી અંદાજિત ૩ થી ૪ ગણી કિંમત થશે... એટલે વળતર પણ સારું છે...
...વધુ વાંચો
Dhaval Joshi
Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.