વૃંદાવન ફાર્મ એન્ડ નર્સરી ઉમરેઠ્ઠી ગીર પરબતભાઇ વાળા
Jul 12 '24 11:29 AM
કેસર આંબાની કલમ (kesar kalam)
વૃંદાવન ફાર્મ એન્ડ નર્સરી ઉમરેઠ્ઠી ગીર પરબતભાઇ વાળા ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
અમારે ત્યાંથી ઊંચ ગુણવત્તા ધરાવતી કેસર આંબા ની નૂતન(ખૂન્ટા )અને ભેટ કલમ મળશે. અમે દેશી રોપા માં કલમ બનાવીયે છીએ જેથી કલમ રોગ મુક્ત અને વિકાસ સારો રહેશે.અને જલ્દી🥭 ફળ આવે છે.સંપૂર્ણ જવાબદારી સંપૂર્ણ ખાત્રીબંધ.ભેટ કલમ થેલી અને ડબ્બા બંનેમાં મળશે.
ઉમરેઠ્ઠી અકાળા રોડ બાપાસીતારામ ની છબી ની બાજુ માં.
કિંમત - નૂતન(ખૂન્ટા )કલમ ૩ ફૂટ થી 4.5 -5 ફૂટ 80 રૂપિયા થી 150 રૂપિયા
ભેટ કલમ -200 રૂપિયાથી 600 રૂપિયા સુધી.