1035 Di
1999 નુ મોડલ
ટાયર રીમોટ કરેલ છે હજુ ઘર ની ખેતી માં 2 4 વર્ષ હાલે
બનાવેલું છે કલર કામ કરેલ છે ફુલ બોડી કલર કરેલ છે
એન્જિન બનાવેલું છે
કિંમત આવે તો દેવું છે.કિંમત 2 લાખ રાખેલી છે.
રૂબરૂ થોડુ માન રહશે
ઘર ની ખેતી માટે જોતુ હોય તો ટ્રેક્ટર સારા માં સારુ છે.
...વધુ વાંચો
Maulik Vala