બુલેટ ક્લાસિક 350
બુલેટ ક્લાસિક 350 , 100 % કંડીશન, 2021 નો 6th મહિનો મોડેલ, 30k હાલેલ છે, ગાડી માં ફૂલ જવાબદારી 1 રૃપિયા નો ય ખર્ચો નથી, ફૂલ ઓરિજનલ કંપની કંડીશન ગાડી છે, 2nd ઓનર, એક દમ ન્યૂ ગાડી , કોઈ ફોલ્ટ નય ગાડી માં, ભાવ માં જાજુ ફેરફાર નય થાય બાકી ગાડી માં ફૂલ જવાબદારી, કિંમત 1,69,000/- , બીજા ફોટો જોવા માટે wapp mesej કરો....
...વધુ વાંચો
Jay Ahir