મધુભાઈ કે પરમાર ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
બળદ વેચવા ના છે ઠાલા ફોરાં ચાલુ કરેલ છે ગાડે તરેલે હાલતાં છે સાવ સોજા છોકરા બાંધે છોડે છે તમામ જવાબદારી થી આપવાના છે લેવા હોય તો રુબરુ જોવા આવવાનું વિડિયો મોકલવા માં નહિ આવે