Rahul Sisodiya ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
2 ગીર ગાય વેચવાની છે
હોડકી આઠમો મહિનો ગાભણ છે
એની કિંમત 45 હજાર છે
ગાય પાંચમો મહિનો ગાભણ છે
ગાયની કિંમત 25 હજાર છે
લેવી હોય તો જ ફોન કરો
અણી કાઢવા ફોન ન કરવો