Nilesh Gosai ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ગીર ગાય વેચવાની છે ત્રીજું વેતર વિહાવાની છે આઠ થી દસ દિવસ વી આઈ જશે ધણખૂટથી ફરેલી છે પાંચ થી છ લીટર દૂધ છે ટકનું સ્વભાવમાં સોજી છે ગમે તે દોરી શકે છે બે જણા પણ દોરી શકે છે ફેટ વારી ગાય છે ભાવમાં થોડોક ફેરફાર થશે મંદિરની ગાય છે એકદમ સોજી છે