Alpesh Tank ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
અઢી મહિના ની વિહાળેલી નીચે વાછરડી સાડા ત્રણ ચાર લીટર દૂધ સાવ સોજી ગમે તેને દોવા ની છૂટ થોડું ઘણું આઘું પાછું થઈ જશે અને બીજી કાબરી વાંસળી 16 મહિનાની એ સાથે આપવાની છે