ચાફ કટર ( ઘાસ ક...
આપણી પાસે સબસીડી માન્ય ચાફ કટર હાજર મા મળી જાશે
નવા મશીન, નાનું મોટું કટીંગ ના ગેર વાળા
ઓટોમેટિક ચારો ખેંચી શકે એ રીતે પટ્ટો આવશે
બને સાઇડ ધાર વાળી કાર્બન સ્ટીલ બ્લેડ
લીલું, સૂકું શેરડી નેપિયર બુલેટ ઘાસ
બધી પ્રકાર નો ચારો કટીંગ થાય જાશે.
ગુજરાત સરકાર દ્વારા 18,000/ ની સબસીડી
( પાસ થયા બાદ ખાતા માં આવશે )
...વધુ વાંચો
લાયન્સ ઈન્ડસ્ટ્રીઝ