આ ભેંસ વેચવાની છે
આ ભેંસ વેચવાની છે
ચોથું વેતર નીચે પાડી છે
એક ટાઈમ નું 7 લીટર દૂધ હાજરમાં છે
અગલા વેતરમાં ૧૦ લિટર દૂધ હતું
10 દિવસની વીણેલી છે
ફુલ જવાબદારીથી આપવાની છે
લેવાની ગણતરી હોય તો ફોન કરજો
વિડીયો મોકલવામાં નહીં આવે
ગામ સેમરવાવ દેવડી
તાલુકો તાલાળા
જિલ્લો ગીર સોમનાથ
સકીલ ભાઈ
...વધુ વાંચો
Sakil Chorvada