કુલ 4 વેસવા ની છે
1 હોડકી છે પેલુ વેતર ગાભણી છે 6 મહીનો ગાભ નો હાલે છે
2 ખડેલી છે ગાભણી છે 4 મહિના થયાં છે ગાભ ના 5 મહીનો હાલે છે
1 ભેંસ છે 8 મહીનો ગાભ નો હાલે છે દોવાદે છે કોઈ ભાઈ ને લેવા ની ગણતરી હોય તો ફોન કરો ભાઈ કીંમત બધાં ની અલગ અલગ છે
...વધુ વાંચો
Ranjit Odedra