Welcome to Piplana Pane
Helpline:
+91 99414 99714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Back
ખેત પેદાશ લે-વેચ
અન્ય વાહન લે-વેચ
ખેત ઓઝાર લે-વેચ
ઓર્ગેનિક ખેતી
નર્સરી રોપ
બિયારણ - દવા
મકાન-દુકાન-પ્લોટ
ખેતીની જમીન લે-વેચ
અન્ય લે-વેચ
નોકરી
ભેંસ લે-વેચ
ગાય લે-વેચ
ટ્રેક્ટર લે-વેચ
ઘોડા લે-વેચ
કુતરા લે-વેચ
મોબાઇલ લે-વેચ
બળદ-ગોઢલા લે-વેચ
ફોર વ્હીલ-કાર લે-વેચ
ટુ વ્હીલર લે-વેચ
ઘેટા - બકરા લે-વેચ
મરઘાં - કબૂતર લે-વેચ
ફળ-શાકભાજી લે-વેચ
ટ્રોલી લે-વેચ
ખેત ઓઝાર-વાહન ભાડે
સનેડા લે-વેચ
ડ્રિપ-ફુવારા લે-વેચ
ભંગાર-સ્ક્રેપ લે-વેચ
જેસીબી-પોકલેન લે-વેચ
સ્કૂલ-કોલેજ ક્લાસીસ-ટ્રેનિંગ
એસી-ઇલેક્ટ્રિક- કલર-કડિયા- મિસ્ત્રી-ગેરેજ
ઊંટ લે-વેચ
કેટરિંગ/રસોઇયા
ટેક્સી/ડ્રાઈવર
Home
નોકરી
ગુજરાત
દેવભુમિ દ્વારકા
દરજી કામ
Dipen Chudasama
Aug 11 '24 11:37 AM
દરજી કામ
Dipen Chudasama ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
દરજી કામ કરી શકે તેવા લોકો ની જરૂર છે. જેન્સ કામ માટે પેન્ટ- શટૅ બનાવી શકે તેમજ સ્કૂલ યુનિફોર્મ માટે કાયમી કામ મળી રહેશે
સ્થળ : ભાણવડ,દેવભુમિ દ્વારકા
View All
તબેલા મા માણસ ની જરૂર છે
10 માલ છે
...વધુ વાંચો
પૃફૂલભાઈ પટેલ
તબેલામા માણસ ની જરુર છે
૬ઞાય૬ભેશ છે
...વધુ વાંચો
Parth Patel
home care product manufacturing
Home care products નુ મીની પ્લાન્ટ કરવા માટે સંપર્ક કરો ન્યૂનતમ રોકાણ ઉચ્ચ વળતર કંપની બધી વિગત અને વ્યાપાર શરૂઆત કરી આપશે કારીગર પણ આપશે
...વધુ વાંચો
Jayant Dangar
સોનાની દુકાનમાં કામ કરે તેવા બે છો
પાસપોર્ટ હોવો જોઈએ બહાર જવા માટેનો છે
...વધુ વાંચો
Aagth Ram
મજુરી
કેશોદ આજુ બાજુ મજુરી કામ કાયમ માટે હોય તો ચાલે
...વધુ વાંચો
ઉમેશ મકવાણા
7 પાસ
નોકરી માં રહેવાનું છે જમવા રહેવાનું બધું એની ઉપર
...વધુ વાંચો
Khimanand Gadhavi
મજદા ડ્રાઇવર
1109 મજદા નો ડ્રાઇવર જોઈએ છે
...વધુ વાંચો
Pradeep Keshwala
ખેતી કામ માટે ભાગીદાર જોઈ છે
ખેતીવાડી માટે ભાગીદાર જોઈ છે 7567709787
...વધુ વાંચો
Prakash Buchiya
job karvi che
college
...વધુ વાંચો
Krupali Dudakiya
pan ma va ni dukanma
rajkot ma pan ma va ni du kanma jarur ho to message karjo
...વધુ વાંચો
Kana Rabari
માર્કેટિંગ કરવાનું
ઇલેક્ટ્રોનિક માં માર્કેટિંગ કરી શકે તેવા માણસની જરૂર છે, જેને કામ કરવાનું હોય તે જ કોલ કરે
...વધુ વાંચો
Ravi Ahir
stonework mate lades joye
stonework mate lades joye 10 15 mangrol MA diamond sade bhrva mate mangrol aaju baju hoy to chalse
...વધુ વાંચો
Soyab Bhata
drawing
koyne 4will na draiwar ni jarur hoy to kejo licence che hevi
...વધુ વાંચો
Nilesh Gajrotar
સોલાર ઇલેક્ટ્રિક
સોલાર ઇલેક્ટ્રિક કામ કરી સકે અથવા હેલ્પર ની જરૂર છે રહેવા ની વ્યવસ્થા કરી આપશું પગાર 10000થી 20000 સુધી મો 9558475611 પૂરી માહિતી વાંચી ને સંપર્ક કરવો
...વધુ વાંચો
Paresh Pathar
વડીલ ની સેવા અને ઘરકામ માટે
એક વડીલ માજી છે તેની સેવા અને ઘરકામ ઘરના પાંચ સભ્યો છે તેમના કપડા અને જમવાનું બનાવવું સાફ-સફાઈ માટે બેન ની જરૂર છે પગાર કામ ઉપર આપવામાં આવશે જેટલું કામ રાખવું એના ઉપર 10 થી લઈ અને 15,000 સુધી બે માણસ હોય તો પણ ચાલશે રહેવાની વ્યવસ્થા છે
...વધુ વાંચો
Meramanbhai Modhawadiya
ટ્રેક્ટ
ટ્રેક્ટર ડ્રાઈવર જોઈતો ફોન કરો તમામ કામ 6354412894
...વધુ વાંચો
Samda Amresh
chotha bhage jamin aapvi che
15 vigha full pani vari jamin nadi na kathe vavi sake teva 2 3 manso ni jaroor che mo.6353025635
...વધુ વાંચો
Milan Odedara
stonework mate lades joye
stonework mate lades joye Sade 👗 dress bhrva dimomod lagadva mate mangrol naj contact kare bhai aaju baju mangrol baar na no contact Kare 10 15 ledes joye mangrol naj contact Kare jherat vache nej contact kare
...વધુ વાંચો
Soyab Bhata
solar viring mate
solar viring favtu hoy ava vyakti ni jarur che pagar 15 thi 20 sudhi rahse
...વધુ વાંચો
Ajay Kadavala
નોકરી
7 પાસ મારે નોકરી જોઈએ છે રાજકોટ માં જમવા રહેવાનું બધું એની ઉપર
...વધુ વાંચો
Khimanand Gadhavi
ADMS E BAIKS
કોઈ પણ ધોરન ચાલશે ઓફિસે બેસી ને કામ કરવાનું રેસે કામ રાજકોટ કરવાનું હે તમે જેવું કામ કરશો તેટલી પગાર હશે
...વધુ વાંચો
Akshay Lamka
બરજોડ.મહેશ.રમણભાઈ
j c b ઓપરેટર જરુરહોયતો.ફોન.કરો9328337661
...વધુ વાંચો
Mahesh Barjod
જોબ કરી શકે તે વા
ઈલેક્ટ્રીક બાઈ કંપનીમાં વકશૅની જરૂ છે પગાર તમારા કામ પર ડીપેડ કરશે કોર્ટે નંબર છે 9016619237
...વધુ વાંચો
Dhambha Jadeja
કપલ
કપલ માં કોઈ પણ કામ હોત તો જણાવો ફાર્મ હોટેલ કે રેશોર્ટ માં પણ ચાલે
...વધુ વાંચો
Somabhai Valjibhai Gosaniya
ઢોર માટે માણસ જોઈ છે
ઢોર સાચવવા માટે માણસ જોઈ છે 2 ગાય 1 ભેશ
...વધુ વાંચો
Vishal Boricha
બિઝનેસ
પ્રોડક નું માર્કેટિંગ કરી શકે તેવા છોકરા ની જરૂર છે. ઉંમર 20 થી 45 વર્ષ સુધી ના કોઈ પણ સાલશે. ફ્રી ટ્રેનિંગ આપવામાં આવશે. 1 રૂપિયો ભરવાનો નથી ફ્રી મા બિઝનેસ કરી શકશો. ફુલ સપોર્ટ મળશે.
...વધુ વાંચો
Rahul Jadav
ખેતી કામ
ખેતી કામ માટે માણસો ની જરૂર સે મોબાઈલ નંબર 6354045865
...વધુ વાંચો
Dhruv Barad
ટ્રેકટર કે જેસીબી મશીન
ડ્રાઈવર ઉંમર 17 વર્ષ મોબાઇલ નંબર 6354223699
...વધુ વાંચો
Kasam Gajan
કામ
કામ જોઈએ છે રહેવાની સગવડ જમવાનું સગવડ હોય એવા માં મેસેજ કરવો
...વધુ વાંચો
વિરેશભાઈ પચાલ
ખેતી કામ માટે 10 12 માણસો જોઈએ
ખેતી કામ માટે માણસો જોઈએ 10 12 માણસો ની જરૂર સે
...વધુ વાંચો
પ્રતાપસિંહ સિસોદીયા
ખેતી કામ
ખેતી કામ કરતા આવડતું હોય તો આપડે.બે.તણ.માણસોનિ.જરૂરછે.મજુરી.માથે.કામ.કરવા.માટે.રેવા.માટેનિ.બધી.સુવિધા.છે.
...વધુ વાંચો
કમલેશ ભાઇ જાદવ
rajkot upleta aspas
tabela ke gosahla mansnijarurhoytokejo mo 8141226022
...વધુ વાંચો
Hiren Tapriya
ગીર સોમનાથ જિલ્લામાં નોકરી ધંધો
ગીર સોમનાથ જિલ્લામાં નોકરી ધંધો હોય તો કહેજો
...વધુ વાંચો
પ્રદિપ રામ
નોકરી
ફાઈનાન્સ કંપની સાથે કામ કરવાનો સુનેહરો મોકો હપ્તા નો ભરેલા હોય તેવી મોટરસાયકલ અને ફોર વ્હીલર નુ સિજ કરવાનુ કામ છે રાજકોટ,મોરબી અને જામનગર સીટી માટે બિજા જીલ્લાના કોઈએ
...વધુ વાંચો
Universal Enterprise
job joye che
12th pass chu saru kaam joye che vyavasthit kaam hoy to call karo
...વધુ વાંચો
Yasin Bloch
ગાયો સાચવવા માણસની જરૂર છે
ગાયોને ખાવાનું નાખવાનું છે અને પોદરા નાખવાના છે પગાર કામ પ્રમાણે આપવામાં આવશે આપવામાં આવશે
...વધુ વાંચો
Meramanbhai Modhawadiya
security gard
security gard ka farm bagicha ma manas joto hoy to WhatsApp karo
...વધુ વાંચો
Vipul Bambhaniya
electronic vehicle
ઓફીસ માં બેસી ને કામ કરવાનું છે પગાર કામ ઉપર રેસે અને મહિને તમે 25000 સુધી કમાઈ સકો છો આ કામ માટે 9 પાસ અથવા તેના થી ઉપર ભણેલા ની જરૂર છે કોઈ ને જરૂર હોય તો મો.8141507256 પર ફોન કરવો
...વધુ વાંચો
Sapna Rabari
ખેતી માટે માણસ જોયે છે
ખેતી લાગતું બધું કરવાનું
...વધુ વાંચો
Bhavin Joshi
ભાગ માં જમીન રાખવી મારે વાવા
ભાગ માં જમીન રાખવી મારે વાવા હોય તો કહેજો માંગરોળ જુનાગઢ માં વેરાવળ માં
...વધુ વાંચો
Soyab Bhata
ખેતી કામ માટે મજૂર માટે કૉલ કરો
ખેતી કામ માટે 100 કે 50 જેટલા મજૂર જોઈએ મળશે ગીર સોમનાથ માટેજ મો.9824098205
...વધુ વાંચો
Rohit Vala
ફરસાણ માટે કારીગર જોઈએ છે
ભજીયા,, ફાફડા,, વણેલા ગાઢીયા ,,વગેરે તમામ ફરસાણ બનાવી શકે તેવો કારીગર જોઈએ છે ફુલ અનુભવી
...વધુ વાંચો
Mayur Dangodra
શાળા બસ માટે ડ્રાઇવર જોઈએ છે
હેવી લાયસન્સ ધરાવતા અને ૪૫ વર્ષ થી મોટી ઉંમર ના વ્યક્તિ એ સંપર્ક કરવો... કચ્છ ના નખત્રાણા તાલુકા ની શાળા માટે... મો.૯૯૨૫૩૯૮૮૪૯
...વધુ વાંચો
Ramubha Jadeja
mahinadar joto hoy to koine
kheti vadi bag bagicha nu dhyan rakhva mate pani valva Mal dhor chachvva mate manas ni jarur hoy to WhatsApp ma message karo arjant
...વધુ વાંચો
Vipul Bambhaniya
તબેલા મા માણસ ની જરૂર છે
ઠોર નુ તમામ કામ કરવા નુ 11 ઠોર છે
...વધુ વાંચો
Jadav Rahul
ડાઈવર માં જરૂર હોય તો કેજો ડાઈવરમા
ગમે તે ગાડી ચાલે લાયસન નથી
...વધુ વાંચો
Alpesh Babariya
કમ્પ્યુટર ને લાગતું કામ હોયતો
BCA Running
...વધુ વાંચો
Raj Odedra
જગમાલભાઇ લખમણભાઇ કચોટ
ગામ બામણાસા
...વધુ વાંચો
Jagmal Kachot
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ