Himanshu Dangar ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
4 થી 5 દિવસ ની કાચી છે
6થી7 લીટર દુધ છે
આચર અને ગરમી ની જવાબદારી સાથે દેવાની છે
સાવ સોજી છે
4થું વેતર છે
ફૂલ જવાબદારી સાથે દેવાની છે
કિંમત માં ફેરફાર રૂબરૂ આવો તો થશે