કિશન આહિર ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
bhesh
ભેંસ વેચવાની છે ત્રીજું વેતર વ્યાસે 10 થી 15 દિવસની કાચી છે ફુલ જવાબદારીથી આપવાની છે ઊંચાઈ લંબાઈ સારી છે અને સાવ સાંજ સ્વભાવની છે
કિંમત ફિક્સ રાખેલ છે કિંમતમાં ફેર નહીં થાય