મિનિટ્રેક્ટર વેચવાનું છે
sonalika 20hp, 4drive , 2012 નું મોડલ ઓજાર સાથે
ઓજાર બધાં હેવી બાલાજી ના છે
બાલાજી નું ફોર વ્હીલ ટેલર છે
દાંતી , રાપ , પંચીયા , ખેડૂત ઓરણી , ચીપિયા , સુપડુ ,
ટેલર ના ખારિયા
- ફોન કરવા નો ટાઈમ સવારે 6 થી 12 સાંજે 3 થી 8
આ ટાઈમ સિવાય ફોન કરવો નઈ
મોબાઇલ નંબર- 9925524123
...વધુ વાંચો
Vikram Humbal