Juma Hingora ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
વે દેવાની છે કોઈ જાતનો ખોટ નથી દોઢ મહિનાની વેણલ છે પારુ મરી ગયો છે અને ખાંડ દઈને ધોવાની છૂટ કોઈ હામી કરેલો હોય તોય હાલે પાડો હોય તોય હાલે ચાર ચાર લિટર દૂધ આપે છે દોવામાં સાવ ઓછી છે સામો પાડો હોય તોય હાલે ઘડેલો હોય તોય હાલે બીજી કોઈ હોય તોય હાલે. 9723856530 મામા મોબાઈલ નંબર દીધેલા છે એમાં ફોન કરો