ભેંસ લે-વેચ
ભેંસ વેચવાની છે.
પેલું વેતર વીયાણી છે ઉચ્ચાય લંબાઈ પુરી છે. ૪/૫ લીટર દૂધ પુરેપુરૂ દોય લેવાની છુટ છે.
૨૦ દિવસ ની વીયાયેલ છે.
નીચે પાડો છે.
દોવા મા સાવ હોજી છે ખાણ મુકી ને દોયલેવાની છુટ છે.
કિંમત: ૧,૦૫૦૦૦ ( એક લાખ પાંચ હજાર )
મોબાઈલ નંબર: 9978709230
9898735542
વીડિયો કે ફોટા નય મોકલવામાં આવે હરૂ ભરૂ જોય જાવી.
...વધુ વાંચો
કાળુ ભાઈ ચુડાસમા