• Welcome to Piplana Pane
  • Helpline: +91 99414 99714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
showroom condit...
showroom condit...
showroom condit...
showroom condit...
showroom condit...
showroom condit...
  • હિરેનભાઈ ભટ્ટ

  • Mar 11 '24 07:55 PM

showroom condition pulsar 150

  • હિરેનભાઈ ભટ્ટ ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

બધી માહિતી વાંચી ને જ કોલ કે મેસેજ કરવો. બજાજ પલ્સર 150 સીસી, મોડેલ 2019 નો 5 મો મહિનો, 30000 જેન્યુઈન ચાલેલી. વન ઓનર, એન્જિન ટોપ કન્ડીશન, ટાયર નવા, બેટરી નવી, ચેન ચક્કર નવા Led વાઇટ લેમ્પ, સસ્પેન્શન મસ્ત, ઓઇલ પણ બદલવા પૂરતું નહિ, ગાડીમાં એક રૂપિયાનો ખર્ચ નથી. ટોટલ કંપ્લીટ ગાડી છે. એડવોકેટ ની ગાડી છે ,ભાવ પૂરતો આવે તો જ વેચવાની છે કોઈ ખર્ચ નથી એટલે ગરજ થી આપવાની નથી


₹ 55000

સ્થળ : કુતિયાણા,પોરબંદર

Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.