Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ભેંસ લે-વેચ
ગુજરાત
દેવભુમિ દ્વારકા
ભેશ વેચવાની છે
Jiva Bhai Lagariya
Jan 11 '25 10:06 AM
ભેશ વેચવાની છે
Jiva Bhai Lagariya ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
બીજુ વેતર વ્યાસે 3 લીટર દૂધ કરે 2મહીના ની ગાભણ છે
₹ 80000
સ્થળ : ચુર,કલ્યાણપુર,દેવભુમિ દ્વારકા
View All
ભેસ
ગાભણ
...વધુ વાંચો
Ketan Bharwad
ભેંસ વેચવાની છે
સાવ સોદી છે ચાર પાંચ લીટર દૂધ છે એક મહિનાન ગાભણી છે ઊંચાઈ લંબાઈ પૂરી છે ફુલ જવાબદારીથી આપવાની છે જે કોઈ ભાઈને લેવાની હોય એ જ ફોન કરવો ખોટો ફોન ન કરવો વિનંતી વિડીયો કે ફોટા નાખવામાં આવશે નહીં. જોવા માટે રૂબરૂ મળો
...વધુ વાંચો
Bhimshi Ahir
બનિ
એક મહિના પછિ વિયાસે
...વધુ વાંચો
Ramesh Der
ભેંસ વેચવાની છે
સોથું વેતર 1.5 મહિના ની વ્યાનેલી નીચે પાડો લંબાઈ ઉંચાઈ માં પુરી 6,6 લીટર દુધ્ પાડા ઉપર દોવાની ટોટલ જવાબદારી રૂબરૂ આવો તો કિંમત થશે સાટા પણ ચાલેસારી ભેંસ હોય તો
...વધુ વાંચો
Ram Galchar
પાડો વેચવાનો છે
બીજા વાળા નો છે
...વધુ વાંચો
રેનીસ ધેલીયા
ખડેલી વેસવાની સે
બિજુ વેતર સાર દિવસ નિ વણાયેલી છે પાસ પાસ લિટર દૂધ ઉસાય લંબાઈ પુરી બેય ટાઈમ દોવરાવા ની સુટ જવાબદારી થી દેવાનિ સે
...વધુ વાંચો
વિક્રમ ઓડેદરા
pado
jafra badi pado 9624876276
...વધુ વાંચો
Hemant R Kantariya
ભેંસ
ભેંસ વેચવાની છે બીજું વેતર વ્યાસે અને એક મહિના પસી વ્યાસે ₹ ૮૫૦૦૦ છે Mi ...9023942225
...વધુ વાંચો
Mehul Kanzariya
ખડેલીલેવાનીછે
20હાજારસુધીનીલેવાનીછે9825901693 ફોટાનાખવા
...વધુ વાંચો
કપિલ સાકરીયા
૩જુ વેતર ૨મહીનાની વીયાણેલ
૪લીટર દુધ નીચે પાડો
...વધુ વાંચો
Gadhvi Bholabhai
નીરણ તથા મગોઠું
નીરણ લેવા માટે કોલ કરો. બાલુભાઈ ..મો 6353803136
...વધુ વાંચો
બાલુ Chavda
ઓરીજનલ જાફરો પાડો વેચવાનો છે
પહેલો વાળો અને બધી જવાબદારી થી આપવાનો છે
...વધુ વાંચો
Kishor Kodiyatar
ભેંસ વેચવાની છે
ભૂરી ભેંસ વેચવાની છે બે મહીના વિયાયલ છે નીચે પાડો છે સાંજે 8લીટર સવારે 9લીટર બે ટાણા દવાની છૂટ જવાબ દારી થી આપવાના છે ઉંચાઇ લંબાઈ પૂરી કોય જાતનો ફોલ્ટ નથી 8980984852
...વધુ વાંચો
Vijay Sinh Jadeja
ભેશ વેચવાની છે
વેતર ત્રીજુ છે. પારૂ ઉપર દોવા દેઈ છે ચાર શાળા ચાર લીટર દૂધ આપે છે. નીચે પાડો છે દોઢ મહિના ની વાયગલ છે. જન્મ થીજ ત્રણ આશર છે કિંમત={૪૯૦૦૦} મહેર બાની કરીને પુરી માહિતી વાશીને ફોન કરવો
...વધુ વાંચો
રામ ભાઈ કરગટિયા
ભેંસ વેચવાની છે પંદર દિવસની વાણેલી
બીજા વેતરમાં છે દૂધ પાંચ લીટર હાજર બંને ટાઈમ નીચે ભ નીચે પાડી છે
...વધુ વાંચો
પરેશ સિસોદિયા
પાડો વેચવાનો સે
પાડો વેચવાનો સે.બઘિ જ જવાબ દારી સાથે આપવો 8347919075 આ નંબર માં ફોન કરવો
...વધુ વાંચો
Vira Jiva Rabari
ભેંસ વેચવાની છે
બીજું વેતર આઠ દસ દિવસની કાચી ઊંચાઈ લંબાઈ પૂરી આચાર ગરમી ની જવાબદારી
...વધુ વાંચો
Hasam Sandh
ભેંશ વેચવાની છે
વેતેર 3 જુ છે 1.5 મહિના ની વેણેલ છે નીચે પાડો દુધ 6 લિટર છે આ નંબર માં ફોન કરવો 9726393278
...વધુ વાંચો
દિલિપ ભાઈ સિધવ
આ.ખડાયવેશવાનિછે
વેતર.બીજુ નિસે.પાડી વયાણેલિ.એક.મહીનાનિછે દુધ.પાસ.લિટર.આવે દોવામા.સોજીછે.ભેશ.બોવસારિછે કાઇ.ફોડ.નથી ગામ.ગીદડીયાનેશ.સાસણગીર.તાલુકો.તાલાળાગીર
...વધુ વાંચો
અરજનભાઇ રાળા
ભેંશ વેચવાની છે
બીજું વેતર 2 મહિના ઉપર થયું વિયાની એને નીચે કાય નથી પાડો મરી ગયો છે 20 દિવસ નો ગાભ છે
...વધુ વાંચો
Jaypal Basiya
આ ભેશ વેચવાની છે
બેય ટાઇમ અઢી અઢી લીટર દૂધ આવે છે છ મહિના ની વ્યાનેલ છે
...વધુ વાંચો
Yousuf Bhadarka
જાફરી ખડે
6/7/8 મહિના ની ઘાભની ભેંશ અથવા ખડે લેવા ની સે જે કોઈ ને વેચવાની હોઈ એ વોટ્સઅપ મેસેજ માં વિડિયો આપજો હું સામે થી કોન્ટેક્ટ કરી 80000/90000 સુધી સાલે
...વધુ વાંચો
Sanjay Parbat Bhai Vadher
ભેંસ વેચવાની છે
ભેંસ ત્રીજુવેતર દસ દિવસની વિયાણેલ પાડી ઉપર દોવા દીયે હાલ મા ચાર લીટર દુધ
...વધુ વાંચો
રાજૂ કારાવદરા
ભેંશ વેચાવા ની છે 6355736954
10 15 દી ની કાચી છે આમાં ફોન કરવો 6355736954
...વધુ વાંચો
Mehul Garchar
ભેસ વેચવાનિ છે ફોન નંબર 9974573642
ખોટા ફોન નો કરવા 3 વેતર વ્યાનેલ 6 મહીના ની વ્યાનેલ 60000 હજાર વારા ફોન નો કરે 4થુ વેતર 2 મહીના ની ઞાભન 3.5 લિટર દુધ એક ટાઈમ નુ બેય ટાઈમ દોવા દે છે વ્યાય ત્યારે 6 લીટર દૂધ કિંમત મા બોવ ફેરફાર નઈ થાય નીચે પાડી બઘી માહીતી વાચીને ફોન કરવો
...વધુ વાંચો
Karansinh Jadeja
ભેંસ વેચવાની છે
45દિવસ ની વ્યાલ 5.5લીટર દુધ છે બેય ટાણા ખાણ ઉપર દોવા દીયેછે ટોટલ જવાબદારી ફોટો કે વિડીયો મોકલ વામા નય આવૅ રૂબરૂ આવી ને જોય જાવી
...વધુ વાંચો
Muna Bhai Bharvad
7 litre
trijuvetar Pado
...વધુ વાંચો
Paresh Chopda
2 pada veshvana se(6352133149)
Moto pado sari olad no se 500Rs bijdan no se
...વધુ વાંચો
Haresh Vadher
Pado
pado
...વધુ વાંચો
Sanjay Kodiyatar
ભેંસ વેચવાની છે
પેલું વેતર દસ દિવસ ની કાચી આ નંબર માં ફોન કરવો 6356061697
...વધુ વાંચો
Raju Rabari
ભેસ વેચવાની છે
10 થી 12 દિવસ મા વિયાવાની છે બીજું વેતર વ્યાસે
...વધુ વાંચો
Mahendr Bharvadiya
પાડી લેવાની
પાડી લેવાની છે
...વધુ વાંચો
સંજય સુવા
kadeli
khandeli Vaswani se
...વધુ વાંચો
Parbat Karavadra
ભેસ વેચવાની છે
10 દિવસ ની વિયાલ છે નીચે પાડી છે 6 લીટર દુધ છે
...વધુ વાંચો
કેશવભાઈ ખીટ
ખડેલી વેસવાન્ છે
2.5
...વધુ વાંચો
નથૂ ઓડેદરા
વીર્ય બારીયા
ભેંસ વેચવાની છે૩ વેતર નીચે પાડો ૪,૫,,૫ લીટર દુધ ૨૪,,૨૫ દીવસ ની વીયાણેલ સાટા ભેસુ દાવ પાડા ગાભણ ભેસું ખડેલા સાલે લંબાઇ ઉંચાઇ પુરી બાયું ભાયું ગમે તેને દોવાની સુટ
...વધુ વાંચો
Vijay Bhriya
ભેંસ વેચવાની છે
આઠ મહિનાની ગાભણ ભેંસ વેચવાની છે ત્રણ આશરે છે ગયા વેતરનો 8 લિટર દૂધ હતું ચોથુ વેતર વાવવાની છે
...વધુ વાંચો
Rahul Dangar
ભેશ વેચવાની છે
બે ટાઈમ દોવા દીએછે 3 લીટર દુધ ટકનુ બે મયનાની વયાણલ છે
...વધુ વાંચો
Chetan Khandhar
ભસ
2વેતર,5લીટર,દૂધ,નીચે।પાડી।દોઢ.મહીના.વયગલ
...વધુ વાંચો
દેવા ભાઈ રબારી
હા પાડી વેચવાની છે
પાડી બહુ સારી ભેંસની છે માથે જાય તો બહુ સારી છે દૂધવાળો વેલો છે પાડી મા કોઈ જાતનો ફોન નથી એક વર્ષની થઈ છે રાખવા વાળા ને જ આપવાની છે પાડી બહુ રૂપાળી છે શોખીન માણસને કામની છે
...વધુ વાંચો
Darabar Kathi
ભેંસ વેચવાની છે
ત્રણ મહિના ની ગાભણ છે સિંઘ રે કુંઢી હોજી છે
...વધુ વાંચો
મયુર ભાઇ ચાવડા
જાફરાબાદી ખડેલી વેસવાની સે
3 વરસની સે
...વધુ વાંચો
Kankasinh Sisodiya
ભેસ વેસવાનિ છે
ભેસ વેસવાનિ છે વેતર પાસ તન આસરી છે દુધ ચાર લીટર છે
...વધુ વાંચો
Ghala Rabari મકવાણા
ભેંસ વેચવાની છે
બીજું વેતર મહિના દિવસની વયણલ નીચે પાડો પારુ ઉપર કમ્પલેટ બેય ટાઈમ સાડા ચાર સાડા ચાર લીટર દૂધ
...વધુ વાંચો
Daya Kodiyatar
ગાય વેચવાની છે
સાંજ સવાર છે કિંમત રૂબરૂ મળી કેવામાં આવશે મો.9687743761
...વધુ વાંચો
Mohan Odedara
પાડો વેચવાનો છે
ચાર વર્ષનો પાડો છે પુરી જવાબદારી સાથે દેવામાં આવશે
...વધુ વાંચો
જેરામ ચાડમીયા
પાડો છે
પાડો વેચવાનો છે
...વધુ વાંચો
Arvindbhai Raiyani
પાડો બેસવાનો છે
પેલો વાડો
...વધુ વાંચો
Bhayalu Bodar
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ