આલાભાઈ કરમુર ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
-૫- દિવસ ની કાચ્ચી છે બીજું વેતર છે
કોઈ જાત નો ફોલ્ટ નથી ગયાં વેતરે _૪_ થી_૫ લીટર દૂધ આવતું હતું .. તત્કાલ વેચવાની છે
કોઈ ને ટાઇમપાસ કરવાં ફોન કરવો નહિ હો..
મેરબાની તમારી હો