મીની ટેકટર ભાણખોખરીની બનાવટ
મીની ટેકટર વેચવાનું છે 10 5 નું એન્જિન છે કોમ્પ્લેક્સ ટ્રેક્ટર છે ત્રણ વર્ષ વાપરેલું કોઈ પણ જાતનો ખર્ચ નથી 28 તથા 40 ની જાળીનું છે કમ્પ્લેટ ટેકટર ડગરા સાથે કિંમત રાખેલી છે ₹1,00,000 ભાવમાં ગણતરી નથી
...વધુ વાંચો
Kuldipsinh Jadeja