જુનેદભાઈ બ્લોચ ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ભેંસ વેચવાની છે વેતર ત્રીજુ એક મહિના દિવસની વિયાણેલ નીચે પાડો ૬ થી ૬:૩૦ લીટર જેટલું દૂધ હાજરમાં આવે છે સાવ સોજી છે બધીજ જવાબદારી થી આપવાની
ગામ મહોબત પરા તાલુકો સુત્રાપાડા જિલ્લો ગીર સોમનાથ
નામ જુનેદભાઈ
લેવા માટે રૂબરૂ આવી જવું ફોટા ફોન કે મેસેજ ન કરવા
ભેંસ ની કીમત 72000 રાખેલ છે