Hemat Ravaliya ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ટ્રેક્ટર વેચવાનું છે ફુલ જવાબદારીથી દેવાનું છે ફુલ કનેક્શન સારી છે ઘરઘરાવ ટેકટર છે કંપની કલરમાં પણ ક્યાંય ડાગ નથી ફુલ સાચવેલું ટ્રેક્ટર છે 15 નું મોડલ છે એક જ હતું આપેલું છે ફૂલ જવાબદારીથી દેવાનો છે કોઈ જાતનો ફોટ નથી ફુલ જવાબદારી થી આપવાનું છે