આ ખડાઈ ભેંસ વેચવાની છે
ગામ આદસંગ તાલુકો સાવરકુંડલા જીલ્લો અમરેલી આ ભેંસ આપણે બેસવાની છે દસ દિવસની કાશી છે ફુલ જવાબદારી સાથે દેવાની છે આગલા વેતરે સાત સાડા સાત લીટર દૂધ હતું દો એ એકદમ સોજી બેનું કે ભાઈઓને ગમે તેને દોવા દેશે જોવા માટે આદસંગ ગામમાં મળે કિંમત 110000 કિંમતમાં ફેરફાર થઈ જશે
...વધુ વાંચો
રાજુભાઈ ખુમાણ