બે ભેંસો વેચવાની છે
બે ભેંસો વેચવાની છે પેલી ભેંસ બીજું વેતર ૧૫ દિવસ ની વિયાણેલ છે નીચે પાડો છે ૪:૩૦ થી ૫ લીટર જેટલું દૂધ આવે છે સાવ સોજી છે બીજી ભેંસ ત્રીજું વેતર ૩ દિવસ ની વિયાણેલ છે નીચે પાડી છે ૭+૭ લીટર દૂધ છે બને ભેંસો બધીજ જવાબદારી થી આપવાની છે બને ભેંસો તાજી છે
ગામ મોબતપરા તાલુકો સુત્રાપાડા જિલ્લો ગીર સોમનાથ
નામ જુનેદ ભાઈ મો:-7046632067
લેવા માટે રૂબરૂ આવી જવું વિગત મુજબ ફોન કરવો
બને ભેંસો દૂધ વાળી છે
પેલી ભેંસ ની કીમત:-૭૨૦૦૦
બીજી ભેંસ ની કીમત કીમત:-૮૫૦૦૦ રાખેલ છે
રૂબરૂ જોયા પછી કિંમતમાં થોડો ફેરફાર કરવા માં આવશે
ખોટા ફોન કે મેસેજ નાં કરવા
...વધુ વાંચો
જુનેદભાઈ બ્લોચ