Rohit Bharwad ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
મહેન્દ્રા યુવરાજ 2015 મોડલ
સાથે દતાળ
એન્જિન ફુલ પાવર ફુલ જવાબદારી સાથે આપવાનું છે
બેટરી કમ્પ્લીટ
ચારે ચાર ટાયર નવા
ટ્રેક્ટર સાથે ટ્રેક્ટર નો થડો ઊંચો કરેલો
લેવાનું હોય તો જ ફોન કરવા ં
લેવાની ઈચ્છા હોય તો કિંમતમાં ફેરફાર થઈ જશે