• Welcome to Piplana Pane
  • Helpline: +91 99414 99714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
  • હરદેવસિંહ અજીતસિંહ ગોહિલ

  • Jul 10 '24 12:19 AM

ગૌશાળા/ખેતીલાયક જમીન જોઈએ છે.

  • હરદેવસિંહ અજીતસિંહ ગોહિલ ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

એક વીઘા ના ૩ લાખ થી લઈ ને ૪ લાખ લેખે જમીન લેવાં માટે વિચારું છું જેમાં મારે ગૌશાળા બનાવી છે, જમીન દર્શાવેલ તાલુકાના ગામડા મા મળી રહે તો સારું ધ્રોલ તાલુકો, પડધરી તાલુકો, બગસરા તાલુકો, વિસાવદર તાલુકો, વંથલી તાલુકો, જેતપુર તાલુકો, કાલાવડ તાલુકો, ભેસાણ તાલુકો ધોરાજી, ઉપલેટા, ગોંડલ, આ બધા તાલુકા ના નાના ગામડા મા કોઈ પણ જગ્યાએ મળી જાય તો હાલે


₹ 3

સ્થળ : રાજકોટ

Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.