Bharat Makwana ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
તનાવગ્રસ્ત અવસ્થા પછી સ્પ્રે કરવાથી છોડ જલ્દી બરાબર થઈ જાય છે.
આના ઉપયોગથી છોડ મજબુત થઈ જાય છે અને દરેક પોષકતત્ત્વો ગ્રહણ કરી શકે છે પહેલા કરી શકતા ન હતા.
જે છોડની મહત્ત્વપૂર્ણ અવસ્થાઓ જેવી કે બીજ અંકુરણ, પાન, ફુલ અંકુરણના સમયે રોગો સામે રક્ષણ આપે છે.
પાનનો આકાર વધારે છે જેથી પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયામાં વધારો થાય છે.
સમયથી પહેલા ફળ અને કુલોને ખરતા રોકવામાં મદદ કરે છે.
વૃદ્ધિ નિયંત્રક (ઝિબ્રાલિક એસિડ, ઓફિસન)ની સાથે પણ સારી રીતે કામ કરે છે.
સ્ટીમરીચનો ઉપયોગ કરવાથી પાકમાં સારો વધારો થાય છે