Mahindra 275 tr...
મહિન્દ્રા 275 di પાવર ફૂલ ટ્રેક્ટર છે સારું છે મોડલ 2015 નું મોડલ છે ઓલ બ્રેક ટ્રેક્ટર છે કંપની ફીટીંગ ટ્રેક્ટર એક પણ રૂપિયાનો ખર્ચો નથી ચારે ટાયર આખા બેટરી નવી છે એન્જિન પાવરફુલ કંપની ફીટીંગ છે આખું ટ્રેક્ટર કંપની ફિટિંગ છે કોઈપણ જાતનો સડો નથી ખૂબ સારી કંડીશનમાં ટ્રેક્ટર છે
...વધુ વાંચો
Dhyan Raviya