મિની ટ્રેકટર વેચવા નું છે.
મિની ટ્રેક્ટર વેચવાનું છે – ફક્ત 10 કલાક ચાલેલું...!
2024 નું મોડલ – ટોપ કન્ડીશનમાં...!
ટોપ કન્ડીશનવાળું ટ્રેક્ટર શોધી રહ્યા છો તો આ છે તમારો મોકો...!
મોડલ: 2024
ચાલેલું: ફક્ત 10 કલાક
કન્ડીશન: એકદમ ટોપ – જાણે નવું હોય એવુ
કિંમત: ₹80,000
ગામ: નાંદરખા, માણાવદર, જુનાગઢ
વધુ માહિતી માટે અને ટ્રેક્ટર જોવા માટે તુરંત સંપર્ક કરો.
જલ્દી કરો – આવો મોકો વારંવાર નહિ આવે...!
#ટ્રેક્ટરવેચવું #PiplanaPane #GujaratiTractorSale #2024ModelTractor #TopConditionTractor #ખેતીમાટ્રેક્ટર #NewTractorDeal
...વધુ વાંચો
લાલજી ભાઈ ચનિયારા