Nitin Rabari Tamariya ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
6ફૂટ્યુ. રોટાવેટર એગ્રીસ્ટાર નું વેચવાનું છે. 70.ટકા બ્લેડ છે. 42 બ્લેડ વાળુછે. કોઈ જાતનો વાંધો નથી ચાલુ કન્ડિશન છે. ખાલી સાઇડના બે પાઇપ નો ખર્ચો છે. એક શાફ્ટિંગ બાજુ નો પાઇપ. અને એક ખાલી બાજુનો પાઇપ બે પાઇપ નો ખર્ચો છે. બાકી મારું ચલાવેલું ચાલુ કન્ડિશનમાં છે. ગેર ઓરીજનલ કંપનીના હજી સુધી કાંઈ વાંધો નથી. બ્લેડ નો ધરાને ઓરીજનલ કંપનીનો હજી સુધી કાંઈ ભાંગટુટનય.