જી. જે. જી =૨૨
જાત- જી. જે. જી =૨૨ નંબર
: અંદાજે = ૨૫૦૦ મણ (૧૨૫ ખાંડી) મગફળી છે.
: ઓરીજનલ બિયારણ ( સુપર કોલેટી ની મગફળી છે.)
: કાંધુ, વીણાટ ભેગુ નાખેલ નથી. મશીન થી ચોખી કરેલ છે. મશીન
નું પછોટ પણ ભેગુ નાખેલ નથી .
: બિયારણ એકદમ ચોખું સે કોય બીજી જાત નું ભેળસેળ નથી
: ઉતારો=૧૫૨ નો સે
: રિકવરી=૧૧૦ ની છે.
:૧૬ ગુંઠા ના વીઘા મા ૩૦ મણ નો ઉતારો આવેલ છે.
: કોય પણ જાત નો દગો નય આવે.
:રૂબરૂ આવી ને જોઈ જવાની.
: ભાવ=૧૩૦૦ એક મણ ના.
...વધુ વાંચો
Prakash Maher