• Welcome to Piplana Pane
  • +91 9941499714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
  • Jaydeep Bhalara

  • Dec 09 '23 10:15 PM

બીયારણ

  • Jaydeep Bhalara ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

🚜ખેડૂત મિત્રો માટે ખુશ ખબર🌱 સાગરલક્ષ્મી એગ્રીસીડ્સ રજૂ કરે છે સંશોધિત ઘઉં બિયારણ - સાગર M-601 સાગર M-601 ની ખાસિયતો 🌱 પાકવાના દિવસોઃ 100-105 🌱 અન્ય જાત કરતા રસ્ટ (ગેરુ) રોગ સામે વધુ પ્રતિકારક 🌱 1000 દાણાનું : 52-54 ગ્રામ 🌱 ઉંબી લાંબી અને ફુટ વધુ હોવાથી ઉત્પાદન વધુ મળે. 🌱 બીજ દરઃ 50 કિલો / એકર 🌱 દાણા આકર્ષક અને શ્રેષ્ઠ ગુણવત્તાવાળા 🌱 આગોતરા કે પાછળના વાવેતર માટે ઉત્તમ


₹ 1450

સ્થળ : જેતપુર,રાજકોટ

Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.