ભેંસ વેચવાની છે વહેલા તે પહેલા આવો
બે વેતનની ભેંસ વેચવાની છે દોવા દે નવમા મહિનામાં પાછી થશે પાડો મરી ગયો છે ૫ ૬ ફેટ આવે ચાર લીટર દૂધ કિંમતમાં ફેર થશે વહેલા તે પહેલા આવી જાવ માલિક નો નંબર લેવી હોય તો જ ફોન કરજો 9687732318 ગામ મેણેજ તાલુકો માંગરોળ જીલ્લો જુનાગઢ
...વધુ વાંચો
Ankit ચાંડેરા