Arvind Bhai Babariya ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ગાયું વેચવાની છે
ગીર ગાયું છે બે ગાભણીયુ છે
સાત મહિના અને દેશી ગાય છે
એક આઠ મહિના ગાભણ
ગાયું બોવ સારીયુ છે
લેવી હોય તો રૂબરૂ આવી જાવ
વીડિયા કે ફોટા મોકલાવામા નય આવે