Hira Bhai Rabari ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
3-૩ લીટર દૂધ આપે છે. 2 મહિના નો ગાભ છે. ગાભ ની જવાબદારી. પારુ નથી....ખાણ ઉપર દોવા દેઈ છે.
વેતર - 2 દોવા માં સાવ સોજી છે. સીગડે કુઢી છે....જવાબદારી થી દેવા ની છે.લંબાઇ ઊંચાઈ સારી છે.