• Welcome to Piplana Pane
  • Helpline: +91 99414 99714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
ખેતરમાં દવા નો...
ખેતરમાં દવા નો...
ખેતરમાં દવા નો...
ખેતરમાં દવા નો...
  • Vijay Makavana

  • Sep 09 '24 01:08 PM

ખેતરમાં દવા નો છંટકાવ કરવા માટે

  • Vijay Makavana ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

જે ખેડુત ને તેમના ખેતર માં U P L કંપની ( Nurture.farm) ના આધુનિક ટેકનોલોજી વાળા મસીન દ્વારા દવા નો છંટકાવ કરવો હોય તેમના માટે બુકીંગ કરવું બન્યું હવે સરળ (૧) ૧૮૦૦ ૧૦૨ ૧૧૯૯ ઉપર ફોન કરવાથી પણ બુકીંગ થઈ શકશે. (૨) ૭૨૦૪૪ ૯૩૧૯૦ આ નંબર ઉપર whats APP માં "HI" લખી ને મેસેજ કરવાથી પણ બુકીંગ થઇ શકશે. (૩) Nurture.farm App ડાઉનલોડ કરીને તેમાથી પણ બુકીંગ થઈ શકશે. મસીન થી દવાના છંટકાવ કરવાથી થતા ફાયદાઓ સમયની બચત ૭ મીનીટ માં ૧ એકર માં સ્પ્રે માણસો ની જરૂરિયાત નહી ઓછા ખર્ચે વધુ ઉત્પાદન દવાની માત્રા જળવાઈ રહે દવા નો બચાવ એકસમાન દવાનો છંટકાવ


₹ 275

સ્થળ : ખમીસણા,વઢવાણ,સુરેન્દ્રનગર

Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.