• Welcome to Piplana Pane
  • +91 9941499714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
  • Viren Galchar

  • Sep 09 '24 11:22 AM

ભેંસ વેચવાની છે

  • Viren Galchar ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

2.5 મહિનાની વ્યાનેલી નીચે પાડો બેય ટાઈમ 3,3 લીટર દુધ દોવામાં સાવ સોજી લંબાઈ ઊંચાઈ ની સારી પારુ ને ખાણ બેય ઉપર દોવાની બધી જવાબદારી સાટા પણ ચાલે સામે પારેટી દુધ્ વાળી ભેંસ હોય તો ચાલે ભલે પારુ વગર ની હોય અને દોવામાં વાયડી હોય રૂબરૂ આવો તો કિંમત થશે


₹ 43000

સ્થળ : આંબળાશ,તલાલા,ગીર સોમનાથ

Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.