Kamlesh Solanki ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
લેબ્રાડોર ડોગ ઓરિજનલ વ્યાજબી ભાવે આપવાના છે.
ઓરીજનલ ની ફૂલ જવાબ દારી રહેશે.
male (કૂતરા) ના 5000
female (કુતરી) ના 4000 રહેશે
લેવા હોય તોજ ફોન કરવો વધારે લેવા હસે તો ભાવ માં થોડું માંન રાખશું પણ 2થી વધુ લેવાના