Pratapsinh Sisodiya ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ગાય વેસવાનીછે
તાજી વ્યાનેલ છે
વેતર 3વયાની છે ....
વાછરુ નથી .
વ્યાની તેના 8=10 દીવસ થયા છે ...
દુધ હાલમાં 9.થી 10 આવેછે ..
ઉંચાઇ લંબાઈ સારી
ફુલ સોજ પણ ગમે તેને દોવાની સુટ ..
ફુલ જવાબદારી થી દેવાનીછે
જેને લેવી હોય ને ઇજ ફોન કરે ...
ખોટા મેસેજ નો કરે
ફોટો વીડિયો મોકલ વામા નય આવે
રુબરુ જોય જાવી .