2 BHK TENAMENT
જુનાગઢમાં વંથલી રોડ ઉપર, સાઈબાબાના મંદિર પાછળ, દેવ્યાની પાર્ક સોસાયટીમાં ૨ બીએચકે ટેનામેન્ટ વેચવાનું છે. ૧૦૦ વારની જગ્યા, બે રૂમ, રસોડું, હોલ, અટેચ ટોયલેટ બાથરૂમ, સો ફૂટનો પાણીનો સ્વતંત્ર બોર, ભૂગર્ભ ગટર, પાકા રસ્તા, સાર્વજનિક પ્લોટની સામે, શાંતમહી વાતાવરણ, મકાન ઉપર કોઈપણ પ્રકારની લોન લીધેલ નથી, મકાન ટાઇટલ ક્લિયર છે. માત્ર લેવા ઈચ્છનાર વ્યક્તિએ સંપર્ક કરવો, મકાન લે વેચ કરતા એજન્ટ ભાઈઓ આવકાર્ય છે.
...વધુ વાંચો
Jitendra Agent