Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ભેંસ લે-વેચ
ગુજરાત
દેવભુમિ દ્વારકા
ભેંસ વેચવાની છે
Malde Ahir
Jul 09 '25 05:43 PM
ભેંસ વેચવાની છે
Malde Ahir ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ચોથું વેતર છે. કિંમત=૭૦૦૦૦
₹ 70000
સ્થળ : લાંબા,કલ્યાણપુર,દેવભુમિ દ્વારકા
View All
ગાભણ ખડેલી ને પાડો બેય વેચવાના
૨ વેતર ખડેલી ની કિંમત ૭૫૦૦૦, સાતમો મહિનો પૂરો થય ને આઠમો બેઠો છે. દોઢ વર્ષ ના પાડાની કિંમત ૪૦૦૦૦
...વધુ વાંચો
Budha Bhai Mashura
આ ભેંસ વેચવાની છે
ત્રણ આસળ છે બે મહિના ની વિયાણા ની વાર છે
...વધુ વાંચો
Hitesh Goyal
ભેંસ વેચવાની છે
ખરેલું વેચાવ છે રાકેશભાઈ પોપલીયા સંપર્ક કરો 9904912562
...વધુ વાંચો
Rakesh Popaliya
ભેંશ વેચવાની છે
૩ વેતર ૧૫ દિવસ ની કાચી આંચર પેટની જવાબદારી
...વધુ વાંચો
Bhikhu Nandaniya
63000
ચોથુ વેતર 25 દીવસ ની કાચી છે
...વધુ વાંચો
નીખીલ આહિર આહિર
ભેંસ વેચવાની છે
બીજું વેતર વ્યાવની સે ૨ મહિના કાચી છે ૩ આચરી ભેંસ છે
...વધુ વાંચો
Chetan Gojiya
ભેંસ વેચવાની છે..
10...15... દિવસ ની કાશી છે... સાવ સોજી છે...3..વેતર વિઆસે છે... 2..બિજા વેતર મા...8..8.. લિટર દૂધ હતુ...
...વધુ વાંચો
Navghan Gadhavi
ભેંસ વેસવા ની સે તેની કિંમત 1,50,000 રાખેલી સે પેલું વેતર ખડેલું સે
ભેંસ વેસવા ની સે તેની કિંમત 1,50,000 રાખેલી સે પેલું વેતર ખડેલું સે જે કોઈ ને લેવી હોય તે આ નંબર માં કોલ કરો No .9537583388
...વધુ વાંચો
Ajay Kamaliya
ભેસ વેસ્વાંવાની સે
2 ભેશો વેસ્વાની સે 1) 2વેતર વિહાસે 20 દિવસ ની કાસિ સે. કિંમત 90000 2) 3વેતર સે પરેટી સે બેય ટાઈમ 3 . 3દુઘ કિંમત 55000
...વધુ વાંચો
Mayur Darbar
ભેંશ વેચવાની છે
2 મહિના વ્યાવાની વાર બીજું વેતર દૂધ 5- 6 લીટર
...વધુ વાંચો
Barai Bhavesh
ભેંશ વેચવાની છે
નવ મહિના ગાભણ છે. દુધ ચાત લીટર છે
...વધુ વાંચો
Dipak Jethava
ભેંસ વેચવાની છે
5. પાંસમુ વેતર ગાભણી છે 9. નવમો મહિનો હાલે છે 9. નવ લિટર દૂધ છે
...વધુ વાંચો
દિલીપસિહ સિસોદિયા
જાફરાબાદી ખડેલી વેચવાની છે
જાફરાબાદી બે વર્ષની ખડેલી વેચવાની છે
...વધુ વાંચો
Dinesh Bhai Kamaliya
પડો વેચવા નો છે
વેચવા નો છે કિંમત અંદાજિત છે આપેલ છે
...વધુ વાંચો
Mayur Ahir
ભેંસ વેચવાની છે
વેતર બીજુ રાત્રે વૈણી છે
...વધુ વાંચો
ખીમાભાઇ ગઢવી
પાડો વેચવા નો છે
પાડો ચાવી ચોજો છે બે વાળા થયા
...વધુ વાંચો
બાલા ગરચર
ભેંશ વેચવાની છે
ભેંશ વેશવાનિ તિજુ વેતર છે
...વધુ વાંચો
Vishal Kodavala
પાડો વેચવાનો છે
4 દાતે ફૂલ જવાબદારી થી દેવાનો છે કીમત 85
...વધુ વાંચો
બાદલ ભાઈ આહીર
1. 2. વર્ષ નિ પાડી લેવાની છે
સારી પાડી હોય તો ફોટા મોકલો
...વધુ વાંચો
Mayesh Chavda
ભેંસ વેચવાનીછે. સાત મહિના ગાભણ છે
ઓરીજનલ જાફરી છે.
...વધુ વાંચો
Hiren Ram
વાછરડી વેચવા ની છે કિંમત ૧૫૦૦૦
વાછડી વેચવા ની છે કિંમત ૧૫૦૦૦
...વધુ વાંચો
Nilesh Bapodara
bhesh veshavani se
4 vetar sav soji badhi javabadarithi devani se aagala vetar ma 7 litar dudha hatu mo 9016231434
...વધુ વાંચો
Kamlesh Bhatiya
ભેંસ વેચવાની છે
વેતર ચોથું 9 મહિનાની ગાભણીછે ગરમી આચાર ની જવાબદારી
...વધુ વાંચો
સાવન વાઘેલા
bhesh vechvani che
3 vetat gabhan che 1 2 divasma viyay aem che
...વધુ વાંચો
Uday Vala
તાલુકા વંથલી જિલ્લો જુનાગઢ
ખડેલી વેચવાની છે પેલું વેધર 20 દિવસની કાચી
...વધુ વાંચો
જમન ચાવડા
દેવાભાઈ સિધલ
ભેંસ વેચવાની છેબિજુવેતરવાહે9મના9824409956
...વધુ વાંચો
દેવાભાઈ સિધલ
ભેંસ
10મહિનો સાલું સે બીજુ વેતર સે
...વધુ વાંચો
Mahesh Mokariya
bhesh vechavani chhe
3 vetar 7.5. liter dudh 4-5 divas ni var chhe
...વધુ વાંચો
Kamlesh Khara
bhesh vesvani se
triju vetar vyase full hoji bhesh se 100000 kimat aave toj devani se ok
...વધુ વાંચો
Dinesh Odedara
બીજું વેતર છે
20 દિવસની વાર છે ફુલ જવાબદારી થી દેવાની છે કોઈ જાતનો ફોટો નથી. ઉચાઈ ની લંબાઈ પૂરી છે ઘરે રાખવાના કામની છે.
...વધુ વાંચો
Sanjay Vaghela
બીજુ વેતર ભેંસ
બીજાં વેતર ની ભેંસ છે 20 દિવસ ની વાર છે ભેંસ જવાબદારી થી દેવાની છે
...વધુ વાંચો
Kanabhai Mavadiya
સાટા કરવાના છે
પિયોર ગિર ઓડકી વૈચવાની છે સાટાય કરવાના છે સાટામા બાખડ ભેસ ખડેલી/જરસી ગાય હોય તો હાલે માલ કિંમત લેવુ દેવુ 2 મહીના થયા બિજદાન મુકાવાના બધી જવાબદારી થી દેવાની છે સાવસોજી છે
...વધુ વાંચો
Vanani Ranjit Bhai
સારું છે
ખલેડુ વેસવા છે પેલું વેતર 30 થી 35 દીવસ માં વીયાસે તોટલ જવાબ દારી સાવ સોજુ છે થોડુંક સાસવે ઓછું છે 9824846196 Ratna bhai Mori
...વધુ વાંચો
Hiren Mori
ભેંસ વેચવાની છે
15 દીવસની કાચી છે ત્રીજું વેતર છે ફૂલ જવાબદારીથી વેચવાની છે ઊંચાઈ લંબાઈ પૂરી છે આગલા વેતરે આઠ આઠ લીટર હતુ
...વધુ વાંચો
વિક્રમભાઈ વાઘેલા
ભેંસ વેચવાની છે
ચોથો વેતર 25 દિવસની કાચી total જવાબદારી
...વધુ વાંચો
Ram Kerageya
1 પાડી અને 1 ભેંશ વેચવાની છે
પાડી ને બીજ દાન કરાવેલ છે પાડા પાસે અને ભેંસ ને પણ બીજ દાન કરાવેલ છે બંન્ને ને 2 મહિના જેવું થયું છે બને 120000 માં દેવાની છે બને સારી નસલ ની છે
...વધુ વાંચો
સિદ્ધાર્થ બારીયા
પાડો
પાડોવેશવાનોછે
...વધુ વાંચો
હમીર કરમટા
બેસ વેચવા ની છે
3 વેતર ઘાભાની 7 મહિના ની
...વધુ વાંચો
Jadeja Mayursinh
પાડો વેચવાનો છે
આ પાંચ દિવસ નો પાડો વેચવાનો છે
...વધુ વાંચો
દલસુખ પરમાર
કોઈ પાંસે સારીભેશવેચાવ હોયતો કેજો
ચારપાંચ લીટર વારી સાવસોજુ જોયેભલેનેવેતર ચાર પા ચહાલે પોરબંદર જામનગર એરિયામાં હોય તો ચાલેકીમત 50 55 સુધીહોયતોચાલે
...વધુ વાંચો
Rafik Kanteliya
ભેંશ વેચવાની છે
ભેંસ વેચવાની છે ભેસ વેચવાની છે ગયા વેતર મા 12 લીટર દૂધ હતુ અત્યારે નથી દોવાતી ગાભણ છે 3 મહિના નો ગાભણ છે ટોટલ જવાબદારી થી આપવાની છે બીજી ભેંસ હોય તો સામે હાલે
...વધુ વાંચો
Raj Nandaniya
ભેંસ વેચવાની છે
ચોથું વેતર છે. કિંમત=૭૦૦૦૦
...વધુ વાંચો
Malde Ahir
8.25.16. ટ્રેક્ટર ટ્રોલી ટાયર
ટાયર ટ્રોલી ના
...વધુ વાંચો
Vishal Rabari
pado vechavano6
1 varsano6 Kimat 14000
...વધુ વાંચો
Chetankumar Rathod
ખડેલી વેચવાની છે
પેલ વેતરી ખડેલી છે પંદર થી વીસ દિવસ ની વાર છે ઉંચાઈ લંબાઈ પુરી છે છ દાંતે છે સાવ સોજી છે બધી જવાબદારી થી દેવાની છે (કીમત-125000)
...વધુ વાંચો
Deep Ahir
વેચવાની છે ખોટા કોલ ના કરતા નય
ડોઢ મહિના નિ વાર છે બિજુ વેતર
...વધુ વાંચો
Dharmesh Ahir
ભેસ વેચવાની છે
ત્રીજુ વેતર છે 9726764497
...વધુ વાંચો
Nilesh Bhai Patdiya
જાફરી ખડેલી વેશવા ની છે
ચાર દાંતે છે પેલું વેતર છે ઉચાય લંબાય મા પુરી છે ફુલ જવાબ દારી 20 દિવસ નિ વારછે કોય ને સાટુ કરવું હોય તો કેજો
...વધુ વાંચો
સુનિલ ચારોલા
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ