Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ભેંસ લે-વેચ
ગુજરાત
જુનાગઢ
હીરાભાઈ કોડીયાતર
વીરાભાઈ કોડીયાતર
Jun 09 '25 07:55 AM
હીરાભાઈ કોડીયાતર
વીરાભાઈ કોડીયાતર ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ભેસ વેચવાની છે બંની ભેસ છે ત્રણ ત્રણ લીટર દૂધ આવે છે સાત મહિના ગાભણ છે જવાબદારી થી વેચવાની છે વેતર ચોથું છે કિંમત 52000
₹ 52000
સ્થળ : દિવાસા,માંગરોળ,જુનાગઢ
View All
બની ભેસ વેચાણી છે.
પેલુ વેતર 25 દિવસ ની કાચી
...વધુ વાંચો
Yuvrajbhai Jatavda
બે ખડાય વેચવાની છે
બે ખડાય વેચવાની છે પાકડ છે કીંમત 85000 લેવી હોય તો આ નંબર પર કોલ કરો 9913902419
...વધુ વાંચો
ભાવીન માટીયા
ભેશ વેચવાની છે
20 દિવસ પછી વ્યાશે 2 વેતર વ્યાશે
...વધુ વાંચો
Ahir Ashvin
ભેંસ વેચવાની છે
ત્રીજા વેતર નિ ગાભેણ છે . 7 મહીના પુરા થયા. આગલા વેતર માં 5 લિટર દુધ હતું
...વધુ વાંચો
Akram Tavani
ભેંશ વેચવાની છે
૩ વેતર ૨૦ દીની વાર છે
...વધુ વાંચો
Arjan Bhai Chavda
*ફોટા માં છે પાડી એવી લેવી છે*
*ફૉટા માં છે પાડી એવી ૩ લેવી છે કોય ભાઈ ને આપવા ની હોય તો વિડીયો મોકલો*
...વધુ વાંચો
Harshil Patel
ખડેલી વેચવાનીછે
8મયનો ગાભસે પેલું વેતર
...વધુ વાંચો
Manda Kodiyatar
પાડિયું વેસવા ની સે
80000806783
...વધુ વાંચો
કાનાભાઈ કરમુર
2 ભેંસ વેસવાની સે
એક ભેસ વ્યાય એના 11 દિવસ થયા 6 લિટર દૂધ સે બીજી ભેંસ 12 દિવસ કાઢશે , બેય ની કિંમત = 2 લાખ 7046707085 6353279899 વધારે માહિતી માટે કોલ કરો
...વધુ વાંચો
Kanaben Chudasama
ભેંશ વેશવાની છે
2 વેતર 4+4 લીટર દૂધ 1 મહીના ની વ્યાણલ નીચે પાડી લેવી હોય તો ફોન કરવા
...વધુ વાંચો
રમેશ રાડા
ભેસ
ભેંસને બીજું વેતર છે ૯ મોં મહિનો ચાલે છે. દુધ: ૮-૯ લિટર mo no. : 9879144089
...વધુ વાંચો
Hardas Solanki
bhesh
pelu vetar 10 mo mahino ghabh chhe 7043888848
...વધુ વાંચો
Desur Bhadarka
ભેંસ વેચવાની છે
ભેશ વેચવાની ની છે. 4 વેતર વ્યાસે. દોવામા સાવ સોજી. આગલા વેતરમા 6 લી. દુધ હતુ . બધી જવાબદારી . 20 દિવસ ની કાચી. કિંમત. 85 હજાર. મોં. 9904719338 આ નંબર મા કોલ કરવો.
...વધુ વાંચો
Vira Ahir
ખડેલા. વેચવાના છે
બે. દાવ. ખડેલા
...વધુ વાંચો
Bodu Mandhra
પાડો વેચવાનો છે
બીજા વાળા નો છે
...વધુ વાંચો
વેજા ભાઈ મૂસાર
ભેંસ વેચવાની છે
ચોથું વેતર છે , નવમો મહિનો ગર્ભ છે, આ ભેંસનું દૂધ એક ટાઈમ નું 10 તથા તેના કરતાં વધારે લીટર દૂધ આપે છે. MO. 8140942998
...વધુ વાંચો
Bharat Bhola
ભેંસ વેચવાની છે
૫.૫ -૬ લિટર દૂધ 1 મહિનો કાઢ છે
...વધુ વાંચો
Ripalsinh Barad
ભેંસ વેચવાની છે
ભેંસ વેચવાની સે બે મહીનાની વપરાયેલ પારુ નથી ખાણ ઉપર દોવા દેય સાર લીટર દુધ
...વધુ વાંચો
ભીમશીભાઈ રામ
ભેંશ વેચવાની છે
ભેંશ દુધ. ૪ લિટર દુધ એક ટેમનું ૮ મહિના થયા છે
...વધુ વાંચો
પકાશ વાઢીયા
જાફરી ખડેલી વેચવાની છે
૨ જુ વેતર ગાભણી ઉચાઈ લંબાઈ પુરી ૯ મો મહિનો ગાભણી પેલા વેતર ૯/૧૦ લિટર દૂધ હતુ
...વધુ વાંચો
Ajay Patel
bhes vechvani che
⁴ mahinani vyaneli bhes
...વધુ વાંચો
Jaydeep Dangar
દેવસી અરભમ દાસા
ભેસ વેચવાની છે વાતર ૩ મુયાના ૯
...વધુ વાંચો
Devashi Dasa
એડ વેશવા ની સે
એડ વેષવા ની એડ વેશવા ની સે સાવ નવી કોય પણ ગાય કે ભેંસ દોવામાં કંડવતા હોય બીજદાન દેવા ટાઈમે લાત મારતી હોય કોય પાસે ખૂટ કે પાડો હોય એકદમ મજબૂત અને સારી કોલેટી ની એડ સે એક દમ નવી સે ઉપયોગ j નથી કર્યો જે કોય ને લેવી હોય તો કોલ કરવો
...વધુ વાંચો
હિંમત ઝાલા
ભેંસ વેચવાની છે
વિયાણેલી પસીસ દિવસ થયા. નાથ ભાઈ. 9909549466. ..આપેલ નંબર પર ફોન કરવો
...વધુ વાંચો
Chana Mori
ભેંસ વેચવાની છે
ભેંસ વેચવાની છે નવમો મયનોસાલેછે દુધ 7 5લીટર પાસમુ વતરછે છે
...વધુ વાંચો
Samat Odadara
ભેંસ વેચવાની છે
વેતર.પેલુ.દશમો.મહીનો.ગાભણ.હાડ.ગજે.પુરી.ટોપલ.ખડાઈ.કીમતમા.બોવ.ફેરફાર.નય.થાય
...વધુ વાંચો
Rahul Chocha
ભસવેસવાનિસે
વયાણસે
...વધુ વાંચો
નાથાભાઈ મોરી
ભેંસ વેચવાની છે
ભગરી ભેંસ વેચવાની છે 5 લિટર દૂધ બેય ટાઈમ 3 મહિનાની વ્યાનેલી નીચે પાડી છે દોવામાં સાવ સોજી
...વધુ વાંચો
Dev Mer
bani nasal no pado
orignal bani nasal no pado 7861838261
...વધુ વાંચો
Nikunj Patel
ભેંસ વેચવાની છે
3 વેતર 10 દિવસ ની કાસી
...વધુ વાંચો
રામ દિવરાણીયા
જાફરાબાદી ખડેલી વેચવાની છે
૧ વેતર છે ૬ મહિના થયા છે
...વધુ વાંચો
Vijay Modhvadiya
ખડેલી વેચવાની છે
પેલા વેતર ખડેલી છે પંદર દિવસની કાશી છે 8238212412
...વધુ વાંચો
Deva લખમણ
બે પાડીયો વેચાવ છે
બે પાડયુ દેવાની છે 40,000 રૂપિયા લેવી હોય તો જ કોલ કરજો
...વધુ વાંચો
Vadher Anirudh
પાડો વેસવાનો છે
પાડો વેસવાનો છે સાટા મા પાડો હોય તો હાલે
...વધુ વાંચો
પરબત કારાવદરા
bhas
2 vatar 4.5 dini kaci 8.5.liter mo 9601682353
...વધુ વાંચો
Bhavin Vaghela
ભુરી ભેંસ વેચવાની છે
ભેસ ને શાળા 8 મહિનાનો ગાભ છે ભેસ 3વેતર વીયાશે
...વધુ વાંચો
Suresh Rudach
મગફળી નું બિયારણ
66 નંબર મગફળી નું બિયારણ વેચવાનું છે ઓર્ગેનિક મગફળી
...વધુ વાંચો
Kuldipsinh Sisodiya
આ બે પાડા વેચવાના છે
આ બે પાડા વેચવાના છે એક નંબર છે પાડા
...વધુ વાંચો
Prafull Chudasama
ભેશ વેચવાની છે
4 વેતર 8-9 દિવશ ની કાચી આચર પેટ ની જવાબ દારી કિંમત 65 હજાર
...વધુ વાંચો
Karsan Bandhiya
ભેંસ વેસવાની સે
ભેંસ વેસવાની સે દસમા મયના ની ઘાભણી છે વ્યાય ત્યારે સાત લીટર કરે દુધ એક ટાણાનુ બેય ટાણાનુ થયને સવુદ લીટર ભેંસ મારે. મોબાઈલ નંબર 9913984171
...વધુ વાંચો
Prakash Gosiya
jafara badi bhesh
2. juvejar
...વધુ વાંચો
Togan Modhavadiya
પેલવેત્રું ખડેલું વેસવાનું સે
1મહિનો 15દિવસ કાસી સે કિંમત 80,000 લખુભાઈ મો 9974171985
...વધુ વાંચો
Raju L Keshwala
ઘોડી ના સાટા કરવા છે
સાટા માં ભેંસ કે પાડો લેવાનો છે ઘોડી ચાર મહિના સભર છે કોય જાતનો ખોટ નથી
...વધુ વાંચો
મનરાજ ચારણ
ભેંસ વેશવાનીછે
ધાભડીછે શાંત મનાથયા પાડોછે
...વધુ વાંચો
વજુભાઈ છેલાણા
ભેંસ વેચવાની છે
સાળા આઠ મહિના ની ગાભણી છે 5 વેતર ની છે
...વધુ વાંચો
Ramde Vasra
વેસવાની છે
20દીવસ વાયગલ પારૂલ મરી ગયો
...વધુ વાંચો
પરેશ મોરી
ભેંસ વેચવાની છે
9 મહિના ની ગાભની
...વધુ વાંચો
Sunil Ahir
ભેંસ વેચવાની છે
3 વેતર 10 મહિનો હાલે કિંમત એક લાખ સાઠ હજાર પુરા
...વધુ વાંચો
Ram Jadeja
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ